આપનું હિંમતનગર

 —
Rating
Likes Talking Checkins
658 0
About આપનું હિંમતનગર ' ગ્રુપમાં આપ સહુ નું સ્વાગત છે.
Description આપનું હિંમતનગર ' ગ્રુપમાં આપ સહુ નું સ્વાગત છે.
સદભાવના અને સમભાવની લાગણી જળવાઈ રહે એવા તમામ લેખો લખનાર ને અમો પૂરો આદર અને સન્માન આપીશું.
બધા કરતાં જુદું જ અને આદર્શ ગ્રુપ બની રહે તે માટે સહુને સક્રિય થવા વિનંતી છે.
ભાજપી, કોંગ્રેસી કે કોઈપણ રાજકીય વિચારધારા વાળા
હિંદુ,મુસ્લિમ ,શીખ,ઈસાઈ',બાલ,યુવાન,વૃદ્ધ,પુરુષ,સ્ત્રી,
તમામને આ જાત પાત ના ભેદ સીવાય આ પેજ ના સભ્ય થવા નિમંત્રણ છે.
આપણે કોઈની ટીકા ટીપ્પણી નહિ કરીએ. કોઈને માટે ઘસાતું નહિ લખી એ
માત્ર આપણા માની 'સારપ' વહેચવા ભેગા થઇ એ .
અનેકતા માં એકતા નું સુત્ર સાચું કરી બતાવી એ
Web site https://www.facebook.com/himatnagarrangilu
Share

Reviews and rating

Avatar
Rate this news / media website